Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    How Beneficial Is Double Loop Learning?

    March 28, 2023

    Best 9 Visual-Spatial Skills to Develop Yourself

    March 28, 2023

    The 7 Most Powerful Recommendations For Everyone Studying Online

    March 28, 2023
    Facebook Twitter Instagram
    Facebook Twitter Instagram
    Daily Gujarati
    Subscribe
    • Home
    • Features
      • Example Post
      • Typography
      • Contact
      • View All On Demos
    • Blog
      • Learning
    • પૈસા કમાવાની રીત
    • SARKARI YOJANA
    • Typography
    • Phones
      1. Technology
      2. Gaming
      3. Gadgets
      4. View All

      Is the Hyperloop Doomed? What Elon Musk’s Latest Setback Really Means

      March 10, 2022

      Apple Watch’s ECG Can Help Diagnose Heart Problem: Research

      January 19, 2021

      Simple Tips and Tricks to Take Care of Your Expensive DSLR Camera

      January 16, 2021

      Tech Study Reveals Effects of Mobile Technology on Professionals

      January 15, 2021

      Game Development This Week: Save On Essential Tools and More

      November 19, 2022

      Riot Games Acquires a Wargaming Studio to Help With Live Game Development

      March 10, 2022

      Keep Talking and Nobody Explodes: A Boomer Gaming in VR

      March 12, 2021

      Hologate Announces New Plans for First Large Format World VR Arcade

      January 16, 2021

      DJI Avata Review: Immersive FPV Flying For Drone Enthusiasts

      8.9 January 15, 2021

      Bose QuietComfort Earbuds II: Noise-Cancellation Kings Reviewed

      8.9 January 15, 2021

      Thousands Of PC Games Discounted In New Black Friday Sale

      January 15, 2021

      Could Solar-Powered Headphones Be The Next Must-Have?

      January 15, 2021

      Will Using a VPN on Phone Helps Protect You from Ransomware?

      January 14, 2021

      Popular New Xbox Game Pass Game Being Review Bombed With “0s”

      January 14, 2021

      Google Says Surveillance Vendor Targeted Samsung Phones

      January 14, 2021

      Why Are iPhones More Expensive Than Android Phones?

      January 14, 2021
    Daily Gujarati
    Home»SARKARI YOJANA»ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના | Gujarat Government Electric Vehicle subsidy scheme in Gujarati
    SARKARI YOJANA

    ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના | Gujarat Government Electric Vehicle subsidy scheme in Gujarati

    nmrnirmalBy nmrnirmalMarch 3, 2023Updated:March 6, 2023No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુનિયામાં પ્રદુષણની  સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ GEDA દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ એજ  છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે? (Gujarat Government Electric Vehicle subsidy scheme)

    આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માં આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે. એટલે કે સરકાર આવા વાહનો પર સબસીડી આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય.

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના હાઈલાઈટ – Gujarat Electric Vehicle subsidy 2022

    યોજના નું નામ ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વ્હીકલ સબસીડી
    સહાયધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા માટે રુ.12,000/- અને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સબસિડી સહાય.
    રાજ્યગુજરાત
    ઉદેશ્યઈલેક્ટ્રીક વાહન દ્વારા પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવા
    લાભાર્થીગુજરાતના તમામ નાગરિક
    હેલ્પ લાઈન નંબર79232 57251 , 23257253

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના નો હેતુ

    આ યોજના લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે આ યોજનાના લાભાર્થી નવમા ધોરણથી કોલેજ સુધીના ના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના માટેની પાત્રતા

    • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
    • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

    • આધારકાર્ડ
    • શાળાનું પ્રમાણપત્ર
    • બેંક ખાતા ની વિગતો
    • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
    • મોબાઈલ નંબર
    • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
    • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
    • વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
    • હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
    • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
    • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
    • વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
    • વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)

    ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? 

    1. ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
    2. હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
    3. એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
    4. જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
    5. એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
    સત્તાવાર વેબસાઇટ https://geda.gujarat.gov.in
    2 વ્હીલર ઇલેકટ્રીક વાહન ના ભાવ લિસ્ટડાઉનલોડ કરો
    2 વ્હીલર ઇલેકટ્રીક વાહન અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટડાઉનલોડ કરો 
    2 વ્હીલર ઇલેકટ્રીક વાહન ના ભાવ લિસ્ટડાઉનલોડ કરો
    3 વ્હીલર ઇલેકટ્રીક વાહન અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટડાઉનલોડ કરો 

    ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના માટે વારંવાર પુછાતા પ્રશ્નો – FAQs

    પ્રશ્ન 1: ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા યોજનામાં કોણ અરજી કરી શકે છે

    જ્વાબ: ઈલેક્ટ્રિક સ્કૂટર યોજનામાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અને E રિક્ષા યોજનામાં થ્રી-વ્હીલર લાયસન્સ ધરાવતી વ્યક્તિઓ અરજી કરી શકે છે.

    પ્રશ્ન 2: ટુ વ્હીલર સબસિડી યોજના ગુજરાતનું અરજીપત્રક મેળવવા માટેની વેબસાઇટ કઈ છે?

    જવાબ: આ યોજના માટેનું અરજી ફોર્મ GEDAની વેબસાઇટ https://geda.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

    પ્રશ્ન 3: ઇલેક્ટ્રિક બાઇક સબસિડીમાં તમને કેટલી સબસિડી મળે છે?

    જવાબ: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે 12,000 વિદ્યાર્થી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

    પ્રશ્ન 4: ઇલેક્ટ્રિક રિક્ષા માટે વ્યક્તિગત અને સંસ્થાને કેટલી સબસિડી આપવામાં આવે છે?

    જવાબ: થ્રી વ્હીલર માટે વ્યક્તિ અને સંસ્થાને 48,000 રૂ. ની સબસિડી ચૂકવવામાં આવે છે.

    પ્રશ્ન 5: હું આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકું?જવાબ: ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પસંદ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના હાલમાં ઓનલાઈન લૉન્ચ કરવામાં આવી નથી તેથી લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે GEDA ઑફિસ અને સૂચિબદ્ધ ડીલરોનો સંપર્ક કરવો પડશે.

    Gujarat Government Electric Vehicle Gujarat Government Electric Vehicle subsidy scheme ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વાહન ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    nmrnirmal
    • Website

    Nirmal Rabari founded NMR Infotech Private Limited with the simple thought of delivering exceptional value to customers.

    Related Posts

    પોસ્ટ ઓફિસ યોજના: 95 રૂપિયાનું રોકાણ કરો અને 14 લાખ રૂપિયા કમાવો ! | Gram Sumangal Yojana Gujarati

    March 3, 2023

    પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના 2022: ઓનલાઈન અરજી | PMSYM Yojana in Gujarati

    March 3, 2023

    PM કિસાન eKYC કેવી રીતે કરવી? | PM કિસાન e-KYC ની છેલ્લી તારીખ | PM Kisan e-KYC in Gujarati

    March 3, 2023

    Leave A Reply Cancel Reply

    Demo
    Top Posts

    ભારતમાં પૈસા કમાવવાની એપ્લિકેશન 2023 | Top Money Earning Apps in India

    March 4, 202311 Views

    Is the Hyperloop Doomed? What Elon Musk’s Latest Setback Really Means

    March 10, 20227 Views

    ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેવી રીતે કમાવવા | How To Earn Money From Instagram In Gujarati

    March 4, 20236 Views
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • TikTok
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Latest Reviews
    Featured

    Pico 4 Review: Should You Actually Buy One Instead Of Quest 2?

    8.5 By nmrnirmalJanuary 15, 20210
    Uncategorized

    A Review of the Venus Optics Argus 18mm f/0.95 MFT APO Lens

    8.1 By nmrnirmalJanuary 15, 20210
    Featured Reviews

    DJI Avata Review: Immersive FPV Flying For Drone Enthusiasts

    8.9 By nmrnirmalJanuary 15, 20210

    Subscribe to Updates

    Get the latest tech news from FooBar about tech, design and biz.

    Demo
    Most Popular

    ભારતમાં પૈસા કમાવવાની એપ્લિકેશન 2023 | Top Money Earning Apps in India

    March 4, 202311 Views

    Is the Hyperloop Doomed? What Elon Musk’s Latest Setback Really Means

    March 10, 20227 Views

    ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેવી રીતે કમાવવા | How To Earn Money From Instagram In Gujarati

    March 4, 20236 Views
    Our Picks

    How Beneficial Is Double Loop Learning?

    March 28, 2023

    Best 9 Visual-Spatial Skills to Develop Yourself

    March 28, 2023

    The 7 Most Powerful Recommendations For Everyone Studying Online

    March 28, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • Learning
    • SARKARI YOJANA
    • પૈસા કમાવાની રીત
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.